$1.0 \times 10^{-3} \ M \ Na_2CO_3$ ના દ્રાવણમાં ઘન $Ba(NO_3)_2$ ને ધીમે ધીમે ઓગાળવામાં આવે છે. $Ba^{2+}$ ની કઈ સાંદ્રતાએ અવક્ષેપ બનવાનું શરૂ થશે? ($BaCO_3$ માટે $K_{sp} = 5.1 \times 10^{-9}$)

  • A
    $4.1 \times 10^{-5} \ M$
  • B
    $5.1 \times 10^{-6} \ M$
  • C
    $8.1 \times 10^{-8} \ M$
  • D
    $8.1 \times 10^{-7} \ M$

Explore More

Similar Questions

જો $\alpha$ અને $\beta$ એ $x^2-2x+4=0$ ના બીજ હોય,તો $\alpha^6+\beta^6$ ની કિંમત શોધો.

નીચે દર્શાવેલ સર્કિટમાં,એમીટરનું રીડિંગ શૂન્ય છે. તો અવરોધ $R$ નું મૂલ્ય કેટલું હશે ($\Omega$ માં)?

પ્રક્ષિપ્ત પદાર્થનો માર્ગ $y = ax - bx^2$ સમીકરણ દ્વારા આપવામાં આવે છે,જ્યાં $a$ અને $b$ અચળાંકો છે અને $x$ અને $y$ એ પ્રક્ષેપણ બિંદુથી પ્રક્ષિપ્ત પદાર્થનું અનુક્રમે સમક્ષિતિજ અને શિરોલંબ અંતર છે. પ્રક્ષિપ્ત પદાર્થ દ્વારા પ્રાપ્ત મહત્તમ ઊંચાઈ અને પ્રક્ષેપણ કોણ અનુક્રમે કેટલા હશે?

એક વિદ્યાર્થી સ્વિમર ન હોય તેની સંભાવના $1/5$ છે. તો $5$ માંથી $4$ વિદ્યાર્થીઓ સ્વિમર હોય તેની સંભાવના કેટલી?

ધારો કે $P(-1, 0)$,$Q(0, 0)$ અને $R(3, 3\sqrt{3})$ ત્રણ બિંદુઓ છે. તો ખૂણા $\angle PQR$ ના દ્વિભાજકનું સમીકરણ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo