સર્પાકાર વિખંડન (Spiral cleavage) શેમાં જોવા મળે છે?

  • A
    સિનેપ્ટા (Synapta)
  • B
    ઉભયજીવી (Amphibia)
  • C
    નેમેટોડા,એનેલિડા અને રોટિફેરા વગેરે.
  • D
    ઉપરોક્તમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું પ્રાણી માત્ર બહિર્કોષીય પાચન દર્શાવે છે?

બધા જ કૃમિઓ કેવા હોય છે?

નીચેના જોડકા જોડો:
કોલમ-$I$ (પ્રાણી) કોલમ-$II$ (પ્રજાતિ)
$P$. કાગડો $I$. Columba
$Q$. કબૂતર $II$. Pavo
$R$. પોપટ $III$. Psittacula
$S$. શાહમૃગ $IV$. Neophron
$T$. મોર $V$. Aptenodytes
$U$. પેંગ્વિન $VI$. Corvus
$V$. ગીધ $VII$. Struthio

વિવિધ પ્રાણીઓમાં હૃદયના ખંડોની સંખ્યાના આધારે નીચેના જોડકાં જોડો:
કૉલમ-$I$ કૉલમ-$II$
$(a)$ દ્વિખંડી $(i)$ મોર
$(b)$ ત્રિખંડી $(ii)$ લેબિયો
$(c)$ અપૂર્ણ ચતુષ્ખંડી $(iii)$ ઈકથીઑફિસ
$(d)$ ચતુષ્ખંડી $(iv)$ ગરોળી

Difficult
View Solution

સાચું વિધાન શોધી કાઢો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo