વાદળી (Sponges) અને કોએલેન્ટેરેટ્સ (Coelenterates) એકબીજા સાથે કઈ બાબતમાં સમાનતા ધરાવે છે?

  • A
    એકસ્તરીય (Monoblastic) અને દેહકોષ્ઠરહિત (Acoelomate)
  • B
    દ્વિગર્ભસ્તરીય (Diploblastic) અને દેહકોષ્ઠરહિત (Acoelomate)
  • C
    ત્રિગર્ભસ્તરીય (Triploblastic) અને દેહકોષ્ઠરહિત (Acoelomate)
  • D
    ત્રિગર્ભસ્તરીય (Triploblastic) અને કૂટદેહકોષ્ઠી (Pseudocoelomate)

Explore More

Similar Questions

અસંગત વિકલ્પ પસંદ કરો:

નીચેનામાંથી કઈ પાયાની લાક્ષણિકતા $Balanoglossus$,$Anopheles$ અને $Laccifer$ માં કોઈપણ અપવાદ વિના સામાન્ય છે?

જળો,મચ્છર,ખટમલ અને ઉંદર વચ્ચે શું સામાન્ય છે?

નીચેના કોલમ જોડો:
કોલમ-$I$કોલમ-$II$
$(a)$ ઉભયજીવી$(1)$ વાતાશય
$(b)$ સસ્તન$(2)$ કાસ્થિમય મેરુદંડ
$(c)$ કાસ્થિમત્સ્ય$(3)$ સ્તનગ્રંથિ
$(d)$ અસ્થિમત્સ્ય$(4)$ વાયુકોષ્ઠીય અસ્થિ
$(e)$ ચુષમુખા$(5)$ બેવડું નિવાસસ્થાન
$(f)$ વિહગ$(6)$ જડબાવિહીન,ગોળાકાર,ચૂષક મુખ

આપેલ આકૃતિમાં દર્શાવેલ રુધિરાભિસરણ તંત્ર કયા પ્રાણીઓમાં જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo