જળો,મચ્છર,ખટમલ અને ઉંદર વચ્ચે શું સામાન્ય છે?

  • A
    બધામાં એન્ટિકોએગ્યુલન્ટ્સ (રુધિર ગંઠાઈ જતું અટકાવતા પદાર્થો) હોય છે
  • B
    બધામાં કોષકેન્દ્ર હોતું નથી
  • C
    બધામાં કોષરસસ્તર હોતું નથી
  • D
    બધામાં લિંગી તબક્કો હોય છે

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

મૃદુકાય (Mollusca) સમુદાયમાં ઉત્સર્જન $......$ દ્વારા અને સામીમેરુદંડી (Hemichordata) સમુદાયમાં $......$ દ્વારા થાય છે.

કૉલમ $X$ અને કૉલમ $Y$ માટે સાચી જોડી પસંદ કરો:
કૉલમ $X$કૉલમ $Y$
$(1)$ વિહંગ$(A)$ અંત:કંકાલ કાસ્થિનું બનેલું
$(2)$ ઉભયજીવી$(B)$ ડાબી બાજુની મહાધમની કમાન
$(3)$ કાસ્થિમત્સ્ય$(C)$ સૌપ્રથમ સમતાપી પ્રાણીઓ
$(4)$ સસ્તન$(D)$ રૂપાંતરણ

નીચેનામાંથી કઈ સૃષ્ટિના સજીવોમાં પ્રજનન મુખ્યત્વે લિંગી પદ્ધતિ દ્વારા થાય છે?

નીચેના પૈકી કઈ લાક્ષણિકતાઓ તેના સંબંધિત સમુદાય/વર્ગ સાથે યોગ્ય રીતે જોડાયેલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo