સ્થિર સ્થિતિમાંથી શરૂ કરીને,એક જ સમયે,સમાન દળ ધરાવતી એક રીંગ,એક સિક્કો (તકતી) અને એક નક્કર દડો ઢળતી સપાટી પર લપસ્યા વગર ગબડે છે. તળિયે તેમની સ્થાનાંતરિત ગતિઊર્જાનો ગુણોત્તર કેટલો હશે?

  • A
    $1 : 1 : 1$
  • B
    $10 : 5 : 4$
  • C
    $21 : 28 : 30$
  • D
    કોઈ નહીં

Explore More

Similar Questions

$2 \; kg$ દળ અને $50 \; cm$ ત્રિજ્યા ધરાવતો એક નક્કર નળાકાર $30^{\circ}$ ના ઢળતા સમતલ પર ઉપર તરફ ગબડે છે. નળાકારના દ્રવ્યમાન કેન્દ્રની ઝડપ $4 \; m/s$ છે. નળાકાર દ્વારા ઢળતી સપાટી પર કાપેલું અંતર ...... $m$ હશે.

એક પદાર્થ ઢળતા સમતલ પર સરક્યા વગર ગબડે છે. તેની ચાકગતિ ઉર્જા તેની સ્થાનાંતરિત ગતિ ઉર્જાના $50 \%$ છે. તો તે પદાર્થ કયો છે?

એક નક્કર ગોળો $R = 10 \ m$ ત્રિજ્યાના અર્ધવર્તુળાકાર ટ્રેક પર આકૃતિમાં દર્શાવ્યા મુજબ સરક્યા વિના ગબડે છે. નક્કર ગોળાની ત્રિજ્યા અર્ધવર્તુળાકાર ટ્રેકની ત્રિજ્યા કરતા ઘણી નાની છે. સૌથી નીચલા બિંદુએ, તેનો વેગ $v = 10 \ m/s$ છે. ગોળો પાછો નીચે આવે તે પહેલાં તે શિરોલંબથી મહત્તમ કેટલા ખૂણા $\theta$ સુધી મુસાફરી કરશે? ગોળા અને ટ્રેક વચ્ચેના રોલિંગ ઘર્ષણને અવગણો. ($g = 10 \ m/s^2$ લો)

ગબડતી વસ્તુ માટે ઢળતી સપાટીને સમાંતર પ્રવેગ કેટલો હોય છે? અને ગબડતી વસ્તુ માટે ઢળતી સપાટીને સમાંતર ઘર્ષણ બળનું સમીકરણ લખો.

Difficult
View Solution

એક નક્કર ગોળો,તકતી અને નક્કર નળાકાર ઢળતી સપાટી પર સ્થિર સ્થિતિમાંથી નીચે ગબડવાનું શરૂ કરે છે. ત્રણેય વસ્તુઓ સમાન પદાર્થની અને સમાન દળની છે. તો,

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo