પોલિમરેઝ ચેઈન રિએક્શન $(PCR)$ ની નીચે આપેલી આકૃતિનો અભ્યાસ કરો અને $A, B$ અને $C$ ને ઓળખો.

  • A
    $A-$Taq પોલિમરેઝ,$B-$ડીનેચરશન $94^{\circ} C$ પર,$C-$પ્રાઈમર
  • B
    $A-$ડીનેચરશન $94^{\circ} C$ પર,$B-$Taq પોલિમરેઝ,$C-$પ્રાઈમર
  • C
    $A-$પ્રાઈમર,$B-$ડીનેચરશન $94^{\circ} C$ પર,$C-$Taq પોલિમરેઝ
  • D
    $A-$Taq પોલિમરેઝ,$B-$એક્સટેન્શન,$C-$ટ્રાન્સફોર્મેશન

Explore More

Similar Questions

પોલિમરેઝ ચેઈન રિએક્શન $\text{(PCR)}$ એ $\text{DNA}$ નું પ્રવર્ધન નીચેનામાંથી કયા સમીકરણ મુજબ કરે છે?

પોલિમરેઝ ચેઈન રિએક્શન $(PCR)$ ના દરેક ચક્રમાં પગલાંનો સાચો ક્રમ ઓળખો:

કયા પ્રકારની જૈવ ભઠ્ઠી (Bioreactor) માં હવાના પરપોટા ઓક્સિજન સ્થાનાંતરણનું ક્ષેત્રફળ વધારે છે?

યજમાનમાં પુન:સંયોજિત $DNA$ ની પ્રતિકૃતિ બનાવવા માટે કયો ઉત્સેચક જવાબદાર છે?

$\text{DNA}$ ટુકડાઓનું અલગીકરણ કઈ પદ્ધતિ દ્વારા કરવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo