પાણી માટે $\Lambda _m^o$ નું મૂલ્ય નક્કી કરવાની રીત સૂચવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) કોહલરાઉસના સ્વતંત્ર આયનોના સ્થળાંતરના નિયમનો ઉપયોગ કરીને,પાણી માટે $\Lambda _{m}^{o}$ નું મૂલ્ય નીચે મુજબ નક્કી કરી શકાય છે:
$\Lambda _{m(H_2O)}^o = \lambda _{H^{+}}^o + \lambda _{OH^{-}}^o$
$= (\lambda _{H^{+}}^o + \lambda _{Cl^{-}}^o) + (\lambda _{Na^{+}}^o + \lambda _{OH^{-}}^o) - (\lambda _{Na^{+}}^o + \lambda _{Cl^{-}}^o)$
$= \Lambda _{m(HCl)}^o + \Lambda _{m(NaOH)}^o - \Lambda _{m(NaCl)}^o$
આમ,$HCl, NaOH,$ અને $NaCl$ માટે $\Lambda _m^o$ ના મૂલ્યો જાણીને,પાણી માટે $\Lambda _m^o$ નું મૂલ્ય નક્કી કરી શકાય છે.

Explore More

Similar Questions

$0.08 \ M$ સાંદ્રતા અને $5 \times 10^{-3} \ \Omega \ cm$ અવરોધકતા ધરાવતા દ્રાવણની મોલર વાહકતા ગણો.

અજ્ઞાત દ્રાવણની આયનીય વાહકતા કેવી રીતે નક્કી કરી શકાય?

સિલ્વર બ્રોમાઈડના સંતૃપ્ત દ્રાવણની વિશિષ્ટ વાહકતા $\kappa \ S \ cm^{-1}$ છે. $Ag^{+}$ અને $Br^{-}$ માટે સીમિત આયનીય વાહકતા અનુક્રમે $x$ અને $y$ $S \ cm^2 \ mol^{-1}$ છે,તો સિલ્વર બ્રોમાઈડની દ્રાવ્યતા ($g/L$ માં) કેટલી થશે? $(Ag = 108, Br = 80)$

Difficult
View Solution

જ્યારે વિદ્યુતવિભાજ્ય દ્રાવણને મંદ કરવામાં આવે ત્યારે નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે?

$0.63\, m^{-1}$ સેલ અચળાંક ધરાવતા વાહકતા સેલનો ઉપયોગ કરીને $298\, K$ તાપમાને $Hg_2Cl_2$ વિદ્યુતવિભાજ્યના $0.01\, M$ દ્રાવણનો અવરોધ $210\, \Omega$ માલૂમ પડ્યો. દ્રાવણની તુલ્ય વાહકતા કેટલી છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo