નીચેના રૂપાંતરણ માટે પ્રક્રિયક સૂચવો:

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(PCC) આ રૂપાંતરણમાં દ્વિતીયક એલાઈલિક આલ્કોહોલનું $\alpha,\beta$-અસંતૃપ્ત કીટોનમાં ઓક્સિડેશન થાય છે.
પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ $(PCC)$ એક સૌમ્ય ઓક્સિડેશનકર્તા છે જે કાર્બન-કાર્બન દ્વિબંધને અસર કર્યા વિના પ્રાથમિક આલ્કોહોલનું આલ્ડિહાઇડમાં અને દ્વિતીયક આલ્કોહોલનું કીટોનમાં પસંદગીયુક્ત ઓક્સિડેશન કરે છે.
તેથી,જરૂરી પ્રક્રિયક $PCC$ છે.

Explore More

Similar Questions

ઉપરની પ્રક્રિયામાં બનતી નીપજ $[X]$ કઈ છે?

$C_4H_{10}O$ માટે શક્ય આલ્કોહોલિક આઈસોમર્સની સંખ્યા કેટલી છે?

મિથોક્સિમીથેનની તુલનામાં ઇથેનોલનું ઉત્કલનબિંદુ ઊંચું હોવાનું કારણ આપો.

ઇથેનોલ $({78.2 \ ^\circ C})$ નું ઉત્કલનબિંદુ ડાયમિથાઇલ ઈથર $({-23.6 \ ^\circ C})$ કરતા વધારે છે,જોકે બંનેનું આણ્વીય સૂત્ર $C_2H_6O$ સમાન છે,તેનું કારણ શું છે?

નીપજ $A$ શું છે$:-$
$H-CHO \xrightarrow[(ii) D_2O]{(i) C_6H_{11}MgBr} A$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo