ગ્લુકોઝના એક અણુના સંશ્લેષણ માટે શું જરૂરી છે?

  • A
    $6 CO_{2}, 18 ATP$ અને $12 NADPH$
  • B
    $6 CO_{2}, 12 ATP$ અને $18 NADPH$
  • C
    $6 CO_{2}, 30 ATP$ અને $12 NADPH$
  • D
    $6 CO_{2}, 38 ATP$ અને $12 NADPH$

Explore More

Similar Questions

$C_3$ વનસ્પતિઓ કયા સંજોગોમાં મહત્તમ પ્રકાશસંશ્લેષણ દર્શાવે છે?

$CO_2$ ના રિડક્શનથી લઈને શર્કરાના નિર્માણ સુધીની પ્રક્રિયાનો સમાવેશ ......... માં થાય છે.

$RuBisCO$ વિશે માહિતી આપો.

રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્સિલેઝ ઉત્સેચક,......... વચ્ચે કાર્બોક્સિલેશન પ્રક્રિયાનું ઉદ્દીપન કરે છે.

અંધકાર પ્રક્રિયામાં,$6$ $RuBP$ અણુઓના પુનઃસર્જન માટે કેટલા $ATP$ અણુઓની જરૂર પડે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo