Systematics (વર્ગીકરણ પદ્ધતિ) એટલે શું?

  • A
    વનસ્પતિઓ અને પ્રાણીઓની ઓળખ અને વર્ગીકરણ.
  • B
    વનસ્પતિઓ અને પ્રાણીઓનું નામકરણ અને ઓળખ.
  • C
    સજીવોના વિવિધ પ્રકારો અને તેમના સંબંધોનો અભ્યાસ.
  • D
    સજીવોના વિવિધ પ્રકારો અને તેમનું વર્ગીકરણ.

Explore More

Similar Questions

રેખાઓની જોડી $x^2+xy-2y^2=0$ માંની એક રેખા,રેખાઓની જોડી $3y^2-5xy-2x^2=0$ માંની એક રેખાને લંબ છે. જો તે બે લંબ રેખાઓ સિવાયની બે રેખાઓનું સંયુક્ત સમીકરણ $ax^2+2hxy+by^2=0$ હોય,તો $a+2h+b=$

જો સમીકરણો $px^2 + 2qx + r = 0$ અને $qx^2 - 2\sqrt{pr}x + q = 0$ ના બીજ વાસ્તવિક હોય,તો

બે સમાન સમતલ-બહિર્ગોળ લેન્સ,જે દરેકની કેન્દ્રલંબાઈ $40 \, cm$ છે,તેમના સમતલ પૃષ્ઠો એકબીજા સાથે જોડાયેલા રાખીને એક બહિર્ગોળ લેન્સ બનાવવામાં આવે છે. આ લેન્સથી કેટલી દૂર વસ્તુને મૂકવાથી $-1$ મોટવણીવાળું વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ મળે? ...... $cm$.

જો $8x^2 - 6xy + y^2 = 0$ રેખાઓની જોડી અને $2x + 3y = a$ રેખા દ્વારા બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ $7$ હોય,તો $a$ ની કિંમત શોધો.

નીચેનામાંથી કઈ વનસ્પતિ તેના ભ્રમ પેદા કરતા (hallucinogenic) ગુણધર્મો માટે જાણીતી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo