રિડબર્ગ અચળાંક $R_H = 1.097 \times 10^7 \ m^{-1}$ લેતા,હાઇડ્રોજન વર્ણપટમાં બામર શ્રેણીની પ્રથમ અને દ્વિતીય તરંગલંબાઇ કેટલી હશે?

  • A
    $2000 \ \mathring{A}, 3000 \ \mathring{A}$
  • B
    $1575 \ \mathring{A}, 2960 \ \mathring{A}$
  • C
    $6529 \ \mathring{A}, 4280 \ \mathring{A}$
  • D
    $6563 \ \mathring{A}, 4861 \ \mathring{A}$

Explore More

Similar Questions

હાઇડ્રોજન પરમાણુને ધરાસ્થિતિમાંથી $n = 3$ ઉર્જા સ્તરમાં ઉત્તેજિત કરવામાં આવે છે. બોહરના મોડેલ મુજબ,ઉત્સર્જિત વર્ણપટ રેખાઓની સંખ્યા કેટલી હશે?

હાઇડ્રોજન પરમાણુઓને ગ્રાઉન્ડ સ્ટેટમાંથી મુખ્ય ક્વોન્ટમ નંબર $n = 5$ સુધી ઉત્તેજિત કરવામાં આવે છે. અવલોકિત થતી વર્ણપટ રેખાઓની સંખ્યા કેટલી હશે?

હાઇડ્રોજન પરમાણુના વર્ણપટમાં,લાયમન શ્રેણીની સૌથી લાંબી તરંગલંબાઇ અને બામર શ્રેણીની સૌથી લાંબી તરંગલંબાઇનો ગુણોત્તર કેટલો છે?

Difficult
View Solution

હાઇડ્રોજન પરમાણુની કઈ વર્ણપટ શ્રેણીઓ ઇન્ફ્રારેડ (પારરક્ત) વિભાગમાં જોવા મળે છે?

હાઇડ્રોજન વર્ણપટની લાયમન અને બામર શ્રેણીમાં વર્ણપટ રેખાઓની સૌથી લાંબી તરંગલંબાઇનો ગુણોત્તર કેટલો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo