કસોટી સંકરણ (Test cross) માં શું સમાવિષ્ટ છે?

  • A
    પ્રભાવી લક્ષણ ધરાવતા બે જનીન પ્રકારો વચ્ચેનું સંકરણ
  • B
    પ્રચ્છન્ન લક્ષણ ધરાવતા બે જનીન પ્રકારો વચ્ચેનું સંકરણ
  • C
    બે $F_1$ સંકર જાતો વચ્ચેનું સંકરણ
  • D
    $F_1$ સંકર જાતનું દ્વિ-પ્રચ્છન્ન જનીન પ્રકાર સાથેનું સંકરણ.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું બગીચાના વટાણાના છોડનું પ્રભાવી લક્ષણ છે?

પ્રભુતાનો નિયમ એક સંકરણ પ્રયોગમાં $........$ પેઢીમાં પિતૃઓના માત્ર એક જ લક્ષણની અભિવ્યક્તિ અને $........$ પેઢીમાં બંને લક્ષણોની અભિવ્યક્તિ સમજાવવા માટે વપરાય છે.

મેન્ડલના પ્રયોગોના આધારે કારકો (factors),પ્રભાવી/પ્રચ્છન્ન લક્ષણો,જનીનસ્વરૂપ (genotype) અને દેખાવ સ્વરૂપ (phenotype) ની વિભાવનાઓ સમજાવો.

જ્યારે વનસ્પતિમાં કોઈ એક લક્ષણ માટે બે સમાન કારકો (અલીલ્સ) હોય,ત્યારે તેને..... કહે છે.

મેન્ડલે $F_{2}$ પેઢીમાં પ્રચ્છન્ન લક્ષણ ...$A$... દ્વારા ...$B$... વનસ્પતિઓ મેળવ્યું. અહીં $A$ અને $B$ શું સૂચવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo