એક નિર્બળ એસિડ $(HA)$ નો $pK_a$ $4.5$ છે. $HA$ ના જલીય બફર દ્રાવણનો $pOH$ કેટલો હશે જેમાં પ્રબળ બેઇઝ $(BOH)$ સાથેના ટાઇટ્રેશનમાં $50\%$ એસિડ તટસ્થ થાય છે?

  • A
    $7$
  • B
    $4.5$
  • C
    $2.5$
  • D
    $9.5$

Explore More

Similar Questions

બફર દ્રાવણ નીચેનામાંથી કોના સમાન કદના મિશ્રણ દ્વારા બનાવી શકાય છે?

નિર્બળ એસિડ $(HA)$ માં સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ ઉમેરતા $pH \ 6$ ધરાવતું બફર દ્રાવણ બને છે. જો $HA$ નો આયનીકરણ અચળાંક $10^{-5}$ હોય,તો બફર દ્રાવણમાં ક્ષાર અને એસિડની સાંદ્રતાનો ગુણોત્તર કેટલો હશે?

સોડિયમ એસિટેટ અને એસિટિક એસિડના સમમોલર મિશ્રણમાં સોડિયમ એસિટેટનો થોડો વધુ જથ્થો ઉમેરવામાં આવે,તો મિશ્ર દ્રાવણની $pH$ .......

Difficult
View Solution

નીચેના દ્રાવણોમાંથી,બફર દ્રાવણ કયું છે?

$0.1 \, M \, NH_4Cl$ અને $0.01 \, M \, NH_4OH$ ધરાવતા $10 \, mL$ દ્રાવણ માટે,નીચેનામાંથી શું ઉમેરવાથી દ્રાવણની $pH$ બદલાતી નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo