$50\,Hz$ ના $AC$ પ્રવાહનું $r.m.s.$ મૂલ્ય $10\,A$ છે. તો આલ્ટરનેટિંગ પ્રવાહને શૂન્યથી મહત્તમ મૂલ્ય સુધી પહોંચવા માટે લાગતો સમય અને પ્રવાહનું મહત્તમ (પીક) મૂલ્ય કેટલું હશે?

  • A
    $2 \times 10^{-2}\,s$ અને $14.14\,A$
  • B
    $1 \times 10^{-2}\,s$ અને $7.07\,A$
  • C
    $5 \times 10^{-3}\,s$ અને $7.07\,A$
  • D
    $5 \times 10^{-3}\,s$ અને $14.14\,A$

Explore More

Similar Questions

એક બલ્બ અને કેપેસિટરને શ્રેણીમાં એસી $(AC)$ સોર્સ સાથે જોડવામાં આવે છે. જો વોલ્ટેજ અચળ રાખીને આવૃત્તિ વધારવામાં આવે,તો

યોગ્ય જોડકાં ગોઠવો.
સ્તંભ-$I$ સ્તંભ-$II$
$(a)$ જમીન પરના ગોકળગાય $(1)$ યુરિયા
$(b)$ કાસ્થિ મત્સ્ય $(2)$ યુરિક એસિડ
$(c)$ દરિયાઈ માછલીઓ $(3)$ એમોનિયા

જો એક દ્વિપરમાણ્વીય અણુની બંધ લંબાઈ અને ડાયપોલ મોમેન્ટ અનુક્રમે $1.25 \ \mathring{A}$ અને $1.0 \ D$ હોય,તો બંધનો ટકાવારી આયનીય ગુણધર્મ કેટલો હશે?

$6000 \, \mathring{A}$ તરંગલંબાઈ ધરાવતા પ્રકાશ દ્વારા ઉત્પન્ન થતી વ્યતિકરણ ભાતની મધ્યસ્થ શલાકા,$1.5$ વક્રીભવનાંક ધરાવતી કાચની પ્લેટ મૂક્યા પછી $4^{th}$ પ્રકાશિત શલાકાના સ્થાને ખસે છે. કાચની પ્લેટની જાડાઈ ........ $\mu m$ હશે.

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo