એક દ્રાવણનો $pH$ $3$ થી વધારીને $6$ કરવામાં આવે છે. તેની ${H^{+}}$ આયન સાંદ્રતા કેટલી થશે?

  • A
    અડધી થઈ જશે
  • B
    બમણી થઈ જશે
  • C
    $1000$ ગણી ઘટી જશે
  • D
    $1000$ ગણી વધી જશે

Explore More

Similar Questions

લીંબુના રસમાં $[H^{+}]$ નું પ્રમાણ $0.0063 \ M$ માલૂમ પડે છે. લીંબુના રસનું $pH$ મૂલ્ય શું હશે? $(\log 6.3 = 0.7993)$

$pH = 12$ ધરાવતા $10 \ mL$ દ્રાવણમાં હાજર $H^{+}$ આયનોની સંખ્યા ........ થશે.

જેમ તાપમાન વધે છે,તેમ $KOH$ દ્રાવણનો $pH$

$pH = 13$ હોય તેવા $2 \ mL$ દ્રાવણમાં કેટલા $H^{+}$ આયનો હાજર હોય છે?

ખોટું વિધાન નક્કી કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo