$CaF_2$ સ્ફટિકમાં $Ca^{2+}$ અને $F^{-}$ આયનો અનુક્રમે ફલક-કેન્દ્રિત ઘન લેટીસ બિંદુઓ પર અને ક્યાં આવેલા હોય છે?

  • A
    ચતુષ્ફલકીય છિદ્રો
  • B
    અડધા ચતુષ્ફલકીય છિદ્રો
  • C
    અષ્ટફલકીય છિદ્રો
  • D
    અડધા અષ્ટફલકીય છિદ્રો

Explore More

Similar Questions

કેલ્શિયમ આયનની ત્રિજ્યા $94 \text{ pm}$ અને ઓક્સાઈડ આયનની ત્રિજ્યા $146 \text{ pm}$ છે. કેલ્શિયમ ઓક્સાઈડનું શક્ય સ્ફટિક બંધારણ કેવું હશે?

જો ત્રિજ્યા ગુણોતરની મર્યાદા $0.414 - 0.732$ હોય,તો સવર્ગાંક કેટલો હશે?

જો પોટેશિયમ બોડી-સેન્ટર્ડ ક્યુબિક $(BCC)$ બંધારણમાં સ્ફટિકીકરણ પામે, તો તેના $39 \ g$ માં રહેલા એકમ કોષોની સંખ્યા કેટલી હશે? ($N = \text{એવોગેડ્રો આંક}$, $\text{પોટેશિયમનું પરમાણ્વીય દળ} = 39$).

પોટેશિયમ ફ્લોરાઈડ $(KF)$ એ $NaCl$ પ્રકારનું બંધારણ ધરાવે છે. જો એકમ કોષની ધારની લંબાઈ $a$ હોય,તો $K^+$ અને $F^-$ આયનો વચ્ચેનું અંતર કેટલું થાય?

જો આયનીય સંયોજનમાં કેટાયન દ્વારા રોકાયેલ છિદ્રનો પ્રકાર અષ્ટફલકીય (octahedral) હોય,તો કેટાયનનો સવર્ગ આંક (coordination number) કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo