એક ભૌતિક રાશિનો $SI$ એકમ પાસ્કલ-સેકન્ડ છે. આ રાશિનું પારિમાણિક સૂત્ર ............. થશે.

  • A
    $[ML^{-1}T^{-1}]$
  • B
    $[ML^{-1}T^{-2}]$
  • C
    $[ML^{2}T^{-1}]$
  • D
    $[M^{-1}L^{3}T^{0}]$

Explore More

Similar Questions

${e^2}/(4\pi \varepsilon _0 hc)$ ના પરિમાણો શું છે,જ્યાં $e, \varepsilon _0, h,$ અને $c$ અનુક્રમે ઇલેક્ટ્રોનિક ચાર્જ,વિદ્યુત પરમિટિવિટી,પ્લાન્કનો અચળાંક અને શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ છે?

Difficult
View Solution

સ્થિતિમાનના તફાવતનું પારિમાણિક સૂત્ર ........ છે.

$\sqrt{\mu_{r} \varepsilon_{r}}$ નું પારિમાણિક સૂત્ર . . . . . . છે.

$PV = \mu RT$ સમીકરણ પરથી $R$ (સાર્વત્રિક વાયુ અચળાંક) માટેનું પારિમાણિક સૂત્ર મેળવો.

નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન $(I)$ : વિશિષ્ટ ઉષ્માનું પારિમાણિક સૂત્ર $\left[L^2 \,T^{-2} \,K^{-1}\right]$ છે.
વિધાન $(II)$ : વાયુ અચળાંકનું પારિમાણિક સૂત્ર $\left[ML^2 \,T^{-1} \,K^{-1}\right]$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo