$M \mid M^{2+} \parallel Cu^{2+} \mid Cu$ નો $E^{\circ}$ $0.3 \ V$ છે. $Cu^{2+}$ ની કઈ સાંદ્રતા ($mol \ L^{-1}$ માં) માટે $E_{\text{cell}}$ નું મૂલ્ય શૂન્ય થાય?
$\left(\frac{2.303 \ RT}{F} = 0.06\right)$,$\left(M^{2+} \text{ ની સાંદ્રતા} = 0.1 \ M\right)$

  • A
    $10^{-9}$
  • B
    $10^{-8}$
  • C
    $10^{-11}$
  • D
    $10^{-10}$

Explore More

Similar Questions

ડેનિયલ કોષના $E_{cell}$ માટે નર્ન્સ્ટ સમીકરણ લખો.

પ્રક્રિયા $M_{(s)} + 2H^{+}(1 \ M) \to H_2(1 \ atm) + M^{2+}(0.1 \ M)$ માટે કોષનો પોટેન્શિયલ $1.5 \ V$ છે. $M^{2+}/M_{(s)}$ યુગ્મ માટે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ ............. $V$ છે.

$298 \text{ K}$ તાપમાને $Cu^{2+}/Cu$ નો પ્રમાણિત ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ $0.34 \text{ V}$ છે. જ્યારે $Cu^{2+}$ આયનની સાંદ્રતા $0.1 \text{ M}$ હોય ત્યારે સમાન તાપમાને તેનો ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ ગણો. ($\text{ V}$ માં)

નીચેની કોષ પ્રક્રિયા ધ્યાનમાં લો:
$2 Fe^{3+}_{(aq)} + 2 I^{-}_{(aq)} \rightleftharpoons 2 Fe^{2+}_{(aq)} + I_{2(s)}$
$298 \ K$ તાપમાને,કોષનું $emf$ $0.237 \ V$ છે. પ્રક્રિયા માટે સંતુલન અચળાંક $10^x$ છે. $x$ નું મૂલ્ય શોધો:
$(F = 96500 \ C \ mol^{-1}; R = 8.3 \ J \ K^{-1} \ mol^{-1})$

$M^{3+}/M$ ઇલેક્ટ્રોડનો પ્રમાણિત પોટેન્શિયલ શોધવા માટે,નીચે મુજબનો કોષ બનાવવામાં આવ્યો છે:
$Pt | M | M^{3+} (0.001 \ mol \ L^{-1}) || Ag^{+} (0.01 \ mol \ L^{-1}) | Ag$
$298 \ K$ તાપમાને કોષનો $emf$ $0.421 \ V$ માલૂમ પડે છે. $298 \ K$ તાપમાને અર્ધ-પ્રક્રિયા $M^{3+} + 3e^{-} \to M$ નો પ્રમાણિત પોટેન્શિયલ .............. $V$ થશે.
(આપેલ છે: $E^{o}_{Ag^{+}/Ag}$ at $298 \ K = 0.80 \ V$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo