કોઈ પદાર્થની બે કે તેથી વધુ સ્ફટિકમય રચના ધારણ કરવાની ક્ષમતાને શું કહેવાય છે?

  • A
    અસ્ફટિકમયતા $(Amorphism)$
  • B
    સમસ્ફટિકમયતા $(Isomorphism)$
  • C
    બહુસ્ફટિકમયતા $(Polymorphism)$
  • D
    સમઘટકતા $(Isomerism)$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું આણ્વિક સ્ફટિક છે?

પદાર્થમાં ચુંબકત્વનું કારણ સમજાવો.

સ્ફટિકમય પદાર્થો માટે નીચેનાં વિધાનોને અનુલક્ષીને યોગ્ય વિકલ્પ પસંદ કરો:
$(1)$ તેમને ચોક્કસ ગલનબિંદુ હોતાં નથી.
$(2)$ તેમને ગરમ કરતાં ધીમે ધીમે નરમ બને છે.
$(3)$ તેમને અનિયમિત ત્રિપરિમાણીય ગોઠવણી હોય છે.
$(4)$ તેમને ગરમ કરતાં ઝડપથી કદમાં બદલાવ આવે છે.

Difficult
View Solution

વિધાન : ફેરોમેગ્નેટિક અથવા ફેરીમેગ્નેટિક પદાર્થોને ગરમ કરવાથી,તેઓ પેરામેગ્નેટિક બને છે.
કારણ : ગરમ કરવાથી ઇલેક્ટ્રોન તેમનું સ્પિન બદલે છે.

આંતરિક અર્ધવાહકોના ઉદાહરણો આપો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo