$1 \ mol$ $Cr_{2}O_{7}^{2-}$ આયનોનું $Cr^{3+}$ માં રિડક્શન કરવા માટે ફેરાડેમાં કેટલા વિદ્યુતપ્રવાહની જરૂર પડે છે ($F$ માં)?

  • A
    $1$
  • B
    $2$
  • C
    $6$
  • D
    $4$

Explore More

Similar Questions

કોપર વોલ્ટામીટરમાં $2 \ A$ વિદ્યુતપ્રવાહ પસાર કરીને $1 \ g$ $Cu$ જમા કરવા માટે જરૂરી સમય કેટલો હશે? (કોપર માટે $Z = 0.00033 \ g/C$)

જ્યારે કોબાલ્ટ $(II)$ ક્લોરાઈડના દ્રાવણનું $10 \ A$ ના પ્રવાહ સાથે $109$ મિનિટ માટે વિદ્યુતવિભાજન કરવામાં આવે ત્યારે કેટલા ગ્રામ કોબાલ્ટ ધાતુ જમા થશે? ($1 \ Faraday = 96,500 \ C$; $Co$ નું પરમાણ્વીય દળ = $59 \ u$)

બેઝિક માધ્યમમાં $1.5 \ mole$ $KMnO_4$ નું $MnO_2$ માં રિડક્શન કરવા માટે કેટલા ફેરાડે વિદ્યુતની જરૂર પડે ($F$ માં)?

સલ્ફ્યુરિક એસિડના મંદ દ્રાવણનું $0.10 \ A$ પ્રવાહનો ઉપયોગ કરીને $2 \ \text{કલાક}$ સુધી વિદ્યુતવિભાજન કરવામાં આવે છે,જેથી હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુ ઉત્પન્ન થાય છે. $STP$ પર ઉત્પન્ન થયેલા વાયુઓનું કુલ કદ $...... \ cm^3$ છે. (નજીકનો પૂર્ણાંક) $[$ આપેલ છે : ફેરાડે અચળાંક $F = 96500 \ C \ mol^{-1}$,$STP$ પર આદર્શ વાયુનું મોલર કદ $22.7 \ L \ mol^{-1} ]$

$Fe_{2}(SO_{4})_{3}$ ના દ્રાવણનું $1.5 \ A$ ના પ્રવાહ સાથે '$x$' મિનિટ માટે વિદ્યુતવિભાજન કરવામાં આવે છે,જેથી $0.3482 \ g$ $Fe$ જમા થાય છે. $x$ નું મૂલ્ય $.......$ છે. [નજીકનો પૂર્ણાંક]
આપેલ છે : $1 \ F = 96500 \ C \ mol^{-1}$
$Fe$ નું પરમાણ્વીય દળ $= 56 \ g \ mol^{-1}$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo