જેની દિક્કોસાઇન $\left(\frac{\sqrt{3}}{4}, \frac{1}{4}, \frac{\sqrt{3}}{2}\right)$ અને $\left(\frac{\sqrt{3}}{4}, \frac{1}{4}, \frac{-\sqrt{3}}{2}\right)$ હોય તેવી રેખાઓ વચ્ચેનો ખૂણો શોધો:

  • A
    $\pi$
  • B
    $\frac{\pi}{2}$
  • C
    $\frac{\pi}{3}$
  • D
    $\frac{\pi}{4}$

Explore More

Similar Questions

ધારો કે $f(x) = x^3 + bx^2 + cx + d$ જ્યાં $0 < b^2 < c$ છે. તો $f(x)$:

કાર્નોટ ચક્રમાં સામેલ પ્રથમ પ્રક્રિયા કઈ છે?

એક ટેબલ પર $K$ બળ અચળાંક ધરાવતી ઉભી સ્પ્રિંગ લગાવેલી છે. $m$ દળનો એક દડો સ્પ્રિંગના મુક્ત ઉપરના છેડાથી $h$ ઊંચાઈએથી સ્પ્રિંગ પર શિરોલંબ પડે છે,જેથી સ્પ્રિંગ $d$ જેટલા અંતરે દબાય છે. આ પ્રક્રિયામાં થયેલું કુલ કાર્ય કેટલું છે?

નીચેનામાંથી કયું સંયોજન ઇલેક્ટ્રોન-ઉણપ ધરાવતું (electron-deficient) છે?

જો સમીકરણ $x^2+px+q=0$ ના બીજ $\alpha$ અને $\beta$ હોય અને સમીકરણ $x^2-rx+s=0$ ના બીજ $\alpha^4, \beta^4$ હોય,તો સમીકરણ $x^2-4qx+2q^2-r=0$ ના બીજ કેવા હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo