ઇમારતની ટોચ પરથી જોતા રસ્તા પર પાર્ક કરેલી કારનો અવસેધકોણ $60^{\circ}$ છે. ટોચથી $14.6 \, m$ નીચે આવેલી બારીમાંથી તે કારનો અવસેધકોણ $45^{\circ}$ છે. કાર અને ઇમારત વચ્ચેનું અંતર શોધો (મીટરમાં).

  • A
    $18$
  • B
    $20$
  • C
    $26$
  • D
    $32$

Explore More

Similar Questions

એક નિસરણી દીવાલ પર એવી રીતે ટેકવેલી છે કે તેનો નીચેનો છેડો જમીન સાથે $\theta$ માપનો ખૂણો બનાવે છે. જો તેનો નીચેનો છેડો દીવાલના પાયાથી $a \ m$ દૂર હોય,તો નિસરણી દીવાલ પર $\ldots \ldots \ldots \ldots \ldots \ m$ ની ઊંચાઈએ પહોંચે છે.

એક તળાવની સપાટીથી $h$ મીટર ઊંચાઈએ આવેલા એક બિંદુથી,મહેલની ટોચનો ઉત્સેધકોણ $\alpha$ છે અને તળાવમાં દેખાતા મહેલની ટોચના પ્રતિબિંબનો અવસેધકોણ $\beta$ છે. મહેલની ઊંચાઈ શોધો.

Difficult
View Solution

એક ટેકરીની ટોચ પરથી ટાવરના પાયાનો અવસેધકોણ $60^{\circ}$ છે અને ટેકરીના પાયાથી ટાવરની ટોચનો ઉત્સેધકોણ $30^{\circ}$ છે. જો ટાવરની ઊંચાઈ $50 \, m$ હોય,તો ટેકરીની ઊંચાઈ શોધો.

Difficult
View Solution

એક સીધું વૃક્ષ ટેકરીથી $300\, m$ દૂર છે. જો ટેકરીની ઊંચાઈ $300\, m$ હોય,તો ટેકરીની ટોચ પરથી વૃક્ષના પાયાનો અવસેધકોણ શોધો. ($^{\circ}$ માં)

$340 \ m$ ઊંચી ટેકરી પરથી જોતા,ટેકરીની પૂર્વ અને પશ્ચિમ દિશામાં આવેલા બે ઘરોના અવસેધકોણ અનુક્રમે $30^{\circ}$ અને $60^{\circ}$ માલૂમ પડે છે. તો બંને ઘરો વચ્ચેનું અંતર શોધો. ($m$ માં)

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo