આકૃતિમાં દર્શાવેલ પ્રક્ષિપ્ત પદાર્થના ગતિપથ માટે પ્રક્ષિપ્ત કોણ શોધો.

  • A
    $\tan ^{-1}(1)$
  • B
    $\tan ^{-1}\left(\frac{8}{3}\right)$
  • C
    $\tan ^{-1}\left(\frac{4}{3}\right)$
  • D
    $\tan ^{-1}\left(\frac{5}{3}\right)$

Explore More

Similar Questions

જો જમીન પરથી ફેંકવામાં આવેલ પથ્થરને તેના ગતિપથના સૌથી ઉપરના બિંદુ સુધી પહોંચતા $4 \, s$ લાગે છે,તો ઉડ્ડયન સમય (time of flight) .......... $s$ છે.

જો $R$ અને $H$ એ પ્રક્ષિપ્ત પદાર્થ દ્વારા પ્રાપ્ત કરેલ અવધિ (horizontal range) અને મહત્તમ ઊંચાઈ દર્શાવતા હોય,તો નીચેનામાંથી કયો સંબંધ સાચો છે?

સમય $t$ પર પ્રક્ષિપ્ત પદાર્થનું સમક્ષિતિજ અને શિરોલંબ સ્થાનાંતર અનુક્રમે $x=36 t$ અને $y=48 t-4.9 t^2$ છે. પ્રક્ષિપ્ત પદાર્થનો પ્રારંભિક વેગ $m/s$ માં કેટલો હશે?

એક પ્રક્ષિપ્ત પદાર્થને સમક્ષિતિજ સાથે $53^o$ ના ખૂણે $50 \, ms^{-1}$ ના વેગથી ફેંકવામાં આવે છે. ખોટું વિધાન પસંદ કરો.

એક પ્રક્ષિપ્ત પદાર્થને જમીન પરથી પ્રારંભિક વેગ $\vec{u} = u_0 \hat{i} + v_0 \hat{j}$ સાથે ફેંકવામાં આવે છે. જો ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ $g$ એ ઋણ $y$-દિશામાં હોય,તો $x$-દિશામાં મહત્તમ સ્થાનાંતર શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo