$u$ ઝડપ સાથે સમક્ષિતિજ સાથે $\theta$ ખૂણે ફેંકવામાં આવેલા પ્રક્ષિપ્ત પદાર્થનું તેના ગતિપથના મહત્તમ ઊંચાઈના બિંદુએ પ્રક્ષેપણ બિંદુની સાપેક્ષ કોણીય વેગમાન કેટલું હશે?

  • A
    $\frac{mu \sin \theta}{g}$
  • B
    $\frac{mu^3 \cos \theta \sin 2\theta}{2g}$
  • C
    $\frac{mu^3 \sin \theta \sin 2\theta}{2g}$
  • D
    $\frac{mu^3 \sin \theta \sin 2\theta}{4g}$

Explore More

Similar Questions

એક પથ્થરને $E$ ગતિઊર્જા સાથે સમક્ષિતિજ સાથે $\theta$ ખૂણે ફેંકવામાં આવે છે. જ્યારે તે તેના મહત્તમ ઊંચાઈના બિંદુએ પહોંચે છે,ત્યારે તેની ગતિઊર્જા કેટલી હશે?

જો $V$ મઝલ ઝડપ સાથે શેલ છોડતી ગનનો અવધિ (range) $R$ હોય,તો ગનનો ઉન્નતકોણ (angle of elevation) કેટલો હશે?

બે પદાર્થોને સમાન વેગ '$u$' થી પરંતુ સમક્ષિતિજ સાથે અલગ-અલગ ખૂણા $\alpha$ અને $\beta$ પર ફેંકવામાં આવે છે. જો $\alpha + \beta = 90^{\circ}$ હોય,તો પ્રથમ પદાર્થની સમક્ષિતિજ અવધિ અને બીજા પદાર્થની સમક્ષિતિજ અવધિનો ગુણોત્તર કેટલો થશે?

એક પ્રક્ષિપ્ત પદાર્થને $50 \, ms^{-1}$ ના વેગથી સમક્ષિતિજ સાથે $53^o$ ના ખૂણે ફેંકવામાં આવે છે. તેના ગતિપથનું સમીકરણ શું હશે?

જો જમીન પરથી ફેંકવામાં આવેલ પથ્થરને તેના ગતિપથના સૌથી ઉપરના બિંદુ સુધી પહોંચતા $4 \, s$ લાગે છે,તો ઉડ્ડયન સમય (time of flight) .......... $s$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo