જ્યારે પ્રવાહીને તાંબાના પાત્રમાં ગરમ કરવામાં આવે ત્યારે તેનો આભાસી વિસ્તરણ ગુણાંક $C$ છે અને જ્યારે તેને ચાંદીના પાત્રમાં ગરમ કરવામાં આવે ત્યારે તે $S$ છે. જો $A$ એ તાંબાનો રેખીય વિસ્તરણ ગુણાંક હોય,તો ચાંદીનો રેખીય વિસ્તરણ ગુણાંક કેટલો હશે?

  • A
    $\frac{C + S - 3A}{3}$
  • B
    $\frac{C + 3A - S}{3}$
  • C
    $\frac{S + 3A - C}{3}$
  • D
    $\frac{C + S + 3A}{3}$

Explore More

Similar Questions

$M$ ચુંબકીય મોમેન્ટ અને $L$ લંબાઈ ધરાવતા ચુંબકીય તારને વર્તુળના ચાપમાં વાળવામાં આવે છે જે કેન્દ્ર પર $60^{\circ}$ નો ખૂણો આંતરે છે. નવી ચુંબકીય મોમેન્ટ કેટલી થશે?

બેઝિક ગુણધર્મના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

એક દડો ટેબલ પર રાખેલા કાગળના ટુકડા પર સ્થિર છે. કાગળને આકૃતિમાં દર્શાવ્યા મુજબ આડા અને ઝડપથી જમણી તરફ ખેંચવામાં આવે છે. ટેબલની સાપેક્ષમાં તેની પ્રારંભિક સ્થિતિની સરખામણીમાં,દડો :-
$(A)$ જો કાગળ અને દડા વચ્ચે ઘર્ષણ ન હોય તો સ્થિર રહે છે.
$(B)$ જો કાગળ અને દડા વચ્ચે ઘર્ષણ હોય તો ડાબી તરફ ખસે છે અને પાછળની તરફ એટલે કે ડાબી તરફ ગબડવાનું શરૂ કરે છે.
$(C)$ જો કાગળ અને દડા વચ્ચે ઘર્ષણ હોય તો આગળની તરફ એટલે કે જે દિશામાં કાગળ ખેંચાય છે તે દિશામાં ગતિ કરે છે.
અહીં,સાચું/સાચા વિધાન/વિધાનો કયું/કયા છે :-

એક પાત્રમાં $300 \ K$ તાપમાને એક મોલ ઓક્સિજન અને બે મોલ નાઈટ્રોજનનું મિશ્રણ છે. પ્રતિ $O_2$ અણુ અને પ્રતિ $N_2$ અણુ દીઠ સરેરાશ ભ્રમણીય ગતિઊર્જાનો ગુણોત્તર કેટલો થાય?

જ્યારે $2\, A$ નો પ્રવાહ બેટરીમાં ઋણથી ધન ટર્મિનલ તરફ વહે છે,ત્યારે તેની વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $12\, V$ છે. જો $3\, A$ નો પ્રવાહ વિરુદ્ધ દિશામાં વહે,તો બેટરીના ટર્મિનલ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $15\, V$ છે. બેટરીનું $emf$ ................ $V$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo