$x^2-3xy+y^2=0$ અને $x+y+1=0$ રેખાઓ દ્વારા બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ (ચોરસ એકમમાં) શોધો.

  • A
    $\frac{2}{\sqrt{3}}$
  • B
    $\frac{\sqrt{3}}{2}$
  • C
    $5\sqrt{2}$
  • D
    $\frac{1}{2\sqrt{5}}$

Explore More

Similar Questions

ઉગમબિંદુમાંથી પસાર થતી રેખાઓની જોડી રેખા $2x + 3y = 6$ સાથે કાટકોણ સમદ્વિબાજુ ત્રિકોણ બનાવે છે,જેનો કાટખૂણો ઉગમબિંદુ પર છે. આ રીતે બનેલા ત્રિકોણનું ક્ષેત્રફળ (ચોરસ એકમમાં) કેટલું હશે?

વક્રો $2x^2 + 3y^2 + 10x = 0$ અને $3x^2 + 5y^2 + 16x = 0$ ના છેદબિંદુઓને ઉગમબિંદુ સાથે જોડતી રેખાઓ વચ્ચેનો ખૂણો શોધો.

Difficult
View Solution

રેખા $x + 2y + 1 = 0$ અને વક્ર $2x^2 - 2xy + 3y^2 + 2x - y - 1 = 0$ ના છેદબિંદુઓને ઉગમબિંદુ સાથે જોડતી રેખાઓ વચ્ચેનો ખૂણો શોધો.

વક્ર $5x^2 + 12xy - 8y^2 + 8x - 4y + 12 = 0$ અને રેખા $x - y = 2$ ના છેદબિંદુઓને ઉગમબિંદુ સાથે જોડતી રેખાઓ અક્ષો સાથે કેવા ખૂણા બનાવે છે?

Difficult
View Solution

ધારો કે $L$ એ $2x^2 - 3xy - 2y^2 + 10x + 5y = 0$ દ્વારા દર્શાવતી રેખાઓના છેદબિંદુને ઉગમબિંદુ સાથે જોડતી રેખા છે. જો $L$ એ $kx + y + 3 = 0$ રેખાને લંબ હોય,તો $k$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo