$2x = y^2 - 1$ અને $x = 0$ વક્રો દ્વારા ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ (ચોરસ એકમમાં) કેટલું થાય?

  • A
    $\frac{1}{3}$
  • B
    $\frac{2}{3}$
  • C
    $1$
  • D
    $2$

Explore More

Similar Questions

બળ ક્ષેત્ર $\vec{F}$ માટે સ્થિતિ ઊર્જા $U(x, y) = \cos(x + y)$ દ્વારા આપવામાં આવે છે. $(0, \pi/4)$ યામ પર રહેલા કણ પર લાગતું બળ શોધો:

બે કેપેસિટર $C_1$ અને $C_2 = 2C_1$ ને આકૃતિમાં દર્શાવ્યા મુજબ સ્વીચ $S$ અને અવરોધ $R$ સાથે પરિપથમાં જોડવામાં આવ્યા છે. શરૂઆતમાં સ્વીચ ખુલ્લી છે અને $C_1$ પર $Q$ જેટલો વિદ્યુતભાર છે. જ્યારે સ્વીચ બંધ કરવામાં આવે છે,ત્યારે સ્થાયી અવસ્થામાં દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર કેટલો હશે?

$ \int \frac{\sin 2x}{\sin^2 x + 2\cos^2 x} dx = $

નેફ્રોનનો કયો ભાગ સોડિયમના સક્રિય પુનઃશોષણમાં સામેલ છે?

$x^2+y^2=4$ અને $y=3x+c$ ના છેદબિંદુઓને ઉગમબિંદુ સાથે જોડતી રેખાઓની જોડ વચ્ચેનો ખૂણો કાટખૂણો હોય,તો $c^2$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo