વર્તુળનું ક્ષેત્રફળ $75.46\, cm^{2}$ છે. તેનો પરિઘ શોધો. ($cm$ માં)

  • A
    $42.26$
  • B
    $36.8$
  • C
    $30.8$
  • D
    $20.6$

Explore More

Similar Questions

એક વર્તુળાકાર મેદાનની ત્રિજ્યા $56\,m$ છે. મેદાનની અંદરની બાજુએ તેની સીમાની આસપાસ $7\,m$ પહોળો રસ્તો છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ રસ્તાના છાયાંકિત ભાગનું સમારકામ કરવાનું છે. જો સમારકામનો દર ₹ $40/m^2$ હોય,તો સમારકામનો કુલ ખર્ચ (₹ માં) શોધો.

$3.5\, cm$ ત્રિજ્યા ધરાવતા ત્રણ વર્તુળો એવી રીતે દોરવામાં આવ્યા છે કે દરેક વર્તુળ બાકીના બે વર્તુળોને સ્પર્શે છે. આ વર્તુળો વચ્ચે ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. ($cm^{2}$ માં)

Difficult
View Solution

નીચેનામાંથી કયો વિકલ્પ ભાગ $I$ અને ભાગ $II$ માં આપેલી માહિતીને યોગ્ય રીતે જોડે છે?
ભાગ $I$ ભાગ $II$
$1.$ લઘુચાપની લંબાઈ શોધવાનું સૂત્ર $a.$ $C=2\pi r$
$2.$ લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર $b.$ $A=\pi r^{2}$
$3.$ વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર $c.$ $l=\frac{\pi r \theta}{180}$
$4.$ વર્તુળનો પરિઘ શોધવાનું સૂત્ર $d.$ $A=\frac{\pi r^{2} \theta}{360}$

$r$ ત્રિજ્યા ધરાવતા વર્તુળમાં,$l$ લંબાઈના ચાપ દ્વારા બનતા વૃત્તાંશનું ક્ષેત્રફળ ......... છે.

એક વર્તુળાકાર રમતના મેદાનનું ક્ષેત્રફળ $22176 \, m^{2}$ છે. આ મેદાનની ફરતે વાડ કરવાનો ખર્ચ $Rs. \, 50$ પ્રતિ $metre$ ના દરે શોધો. ( $Rs.$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo