સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટોનું ક્ષેત્રફળ $A$ છે અને તેમની વચ્ચેનું અંતર $d$ છે. આ અંતર એક અસમાન ડાયલેક્ટ્રિક પદાર્થથી ભરેલું છે જેનો ડાયલેક્ટ્રિક અચળાંક એક પ્લેટથી $y$ અંતરે $K = \lambda \sec(\pi y/2d)$ મુજબ બદલાય છે,જ્યાં $\lambda$ એ પરિમાણરહિત અચળાંક છે. આ કેપેસિટરનું કેપેસિટન્સ કેટલું હશે?

  • A
    $\pi \varepsilon_0 \lambda A / 2d$
  • B
    $\pi \varepsilon_0 \lambda A / d$
  • C
    $2 \pi \varepsilon_0 \lambda A / d$
  • D
    કોઈ નહીં

Explore More

Similar Questions

$2\,\mu F$ ના સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટોનું ક્ષેત્રફળ કેટલું હશે,જો પ્લેટો વચ્ચેનું અંતર $0.5\, cm$ હોય?

સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ શેના પર આધાર રાખતું નથી?

$A$ ક્ષેત્રફળ ધરાવતી પાંચ સમાન ધાતુની પ્લેટો એકબીજાથી $d$ જેટલા સમાન અંતરે સમાંતર ગોઠવેલી છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ પ્લેટ $1$ અને $4$ ને એક તાર વડે અને પ્લેટ $3$ અને $5$ ને બીજા તાર વડે જોડેલી છે. બિંદુ $A$ અને $B$ વચ્ચે તંત્રનું સમતુલ્ય કેપેસિટન્સ શોધો.

બે ચાર્જ થયેલા કેપેસિટરની બહારની પ્લેટો સ્થિર છે અને અંદરની પ્લેટો $k$ ફોર્સ કોન્સ્ટન્ટ ધરાવતી સ્પ્રિંગ દ્વારા જોડાયેલી છે. દરેક કેપેસિટર પરનો ચાર્જ $q$ છે. સંતુલન સ્થિતિમાં સ્પ્રિંગમાં થતો વધારો શોધો.

દર્શાવો કે સમાંતર પ્લેટ કેપેસિટરની દરેક પ્લેટ પર લાગતું બળ $\frac{1}{2} Q E$ જેટલું હોય છે,જ્યાં $Q$ એ કેપેસિટર પરનો વિદ્યુતભાર છે અને $E$ એ પ્લેટો વચ્ચેના વિદ્યુતક્ષેત્રનું મૂલ્ય છે. $\frac{1}{2}$ અવયવનું મૂળ સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo