$x^2 + y^2 = 4$ વર્તુળના બિંદુ $(1, \sqrt{3})$ પર દોરેલ સ્પર્શક, અભિલંબ અને $x$-અક્ષ દ્વારા ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ (ચોરસ એકમમાં) કેટલું થાય?

  • A
    $5$
  • B
    $\sqrt{3}$
  • C
    $2$
  • D
    $2\sqrt{3}$

Explore More

Similar Questions

$4$ ત્રિજ્યા ધરાવતું વર્તુળ અને ઉપવલય $15x^2 + 19y^2 = 285$ સમકેન્દ્રી છે. સામાન્ય સ્પર્શકો ઉપવલયની ગૌણ અક્ષ સાથે કેટલો ખૂણો બનાવે છે?

ઉગમબિંદુ આગળ વક્ર $x^2(x - y) + a^2(x + y) = 0$ ના સ્પર્શકનું સમીકરણ શું છે?

જો $3x + y + k = 0$ એ વર્તુળ $x^2 + y^2 = 10$ નો સ્પર્શક હોય,તો $k = . . . . . . $.

વર્તુળ $x^2+y^2+6x+4y-3=0$ ના બિંદુ $(1, -2)$ આગળના અભિલંબનું સમીકરણ શું છે?

વર્તુળ $x^2+y^2+2gx+2fy+c=0$ ના બિંદુ $(x_1, y_1)$ આગળના અભિલંબનો ઢાળ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo