$^6C^{12}$ ન્યુક્લિયસ માટે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા ......... $MeV$ છે.
($^6C^{12}$ નું ન્યુક્લિયર દળ $= 12.00000 \text{ a.m.u.}$
હાઇડ્રોજન ન્યુક્લિયસનું દળ $= 1.007825 \text{ a.m.u.}$
ન્યુટ્રોનનું દળ $= 1.008665 \text{ a.m.u.}$)

  • A
    $2.675$
  • B
    $7.675$
  • C
    $0$
  • D
    $3.675$

Explore More

Similar Questions

ડ્યુટેરોન અને $\alpha$-કણ માટે ન્યુક્લિયોનદીઠ બંધન-ઊર્જા અનુક્રમે $x_1$ અને $x_2$ છે. નીચે આપેલ પ્રક્રિયામાં ઉત્પન્ન થતી ઊર્જા $Q$ કેટલી છે?
$_1H^2 + _1H^2 \rightarrow {_2}{He}^4 + Q$

Difficult
View Solution

ન્યુક્લિયોન દીઠ સૌથી વધુ બંધન ઉર્જા ધરાવતું ન્યુક્લિયસ કયું છે?

જો ડ્યુટેરિયમની બંધન ઉર્જા $2.23 \, MeV$ હોય, તો $a.m.u.$ માં દળ ક્ષતિ કેટલી થાય?

જો $M$ એ પરમાણ્વીય દળ અને $A$ એ દળ ક્રમાંક હોય,તો પેકિંગ ફ્રેક્શન (packing fraction) નીચેનામાંથી કયું છે?

ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા શું દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo