$Rhizobium$ દ્વારા કરવામાં આવતી જૈવિક પ્રક્રિયાને શું કહેવામાં આવે છે?

  • A
    નાઈટ્રીફિકેશન
  • B
    એમોનિફિકેશન
  • C
    નાઈટ્રોજન સ્થાપન
  • D
    આથવણ

Explore More

Similar Questions

નીચેના શબ્દોની વ્યાખ્યા/સમજૂતી આપો:
$(1)$ જૈવિક નાઇટ્રોજન સ્થાપન
$(2)$ મૂળ ગંડિકાઓ

નીચેનામાંથી કયું અસહજીવી નાઈટ્રોજન સ્થાપક છે?

નાઈટ્રોજનેઝ ઉત્સેચક દ્વારા $NH_3$ ના એક અણુના નિર્માણ માટે કેટલા $ATP$ ની જરૂર પડે છે?

નીચેના પૈકી કયા બેક્ટેરિયા મુક્તજીવી નાઈટ્રોજન સ્થાપક છે?
$(i)$ $Pseudomonas$ $(ii)$ $Azospirillum$
$(iii)$ $Azotobacter$ $(iv)$ $Nostoc$

મુક્તજીવી નાઈટ્રોજન સ્થાપન કરતા વાયવ્ય (aerobic) સૂક્ષ્મજીવો ...... અને ....... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo