ફેફસાંમાં પ્રવેશતા રુધિરની સરખામણીમાં ફેફસાંમાંથી બહાર આવતા રુધિરમાં શેનું પ્રમાણ વધુ હોય છે?

  • A
    કાર્બન ડાયોક્સાઇડ
  • B
    ઓક્સિજન
  • C
    $(a)$ અને $(b)$ બંને
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

શ્વસન પટલ (respiratory membrane) માં $CO_2$ ની દ્રાવ્યતા ઓક્સિજન કરતા આશરે $.......$ ગણી વધારે હોય છે.

પ્રસરણ પટલ (diffusion membrane) બનાવતા ત્રણ મુખ્ય સ્તરો કયા છે?

વાયુ વિનિમય દરમિયાન $CO_2$ અને $O_2$ માટે સાંદ્રતા ઢોળાંશની દિશા કઈ હોય છે?
$CO_2$ ઢોળાંશ $\quad$ $O_2$ ઢોળાંશ

લોહીમાંથી ઓક્સિજનનું મહત્તમ પ્રમાણ . . . . . . માં વિનિમય પામે છે.

ઉચ્છવાસમાં રહેલી હવામાં ઓક્સિજનનું પ્રમાણ કેટલું હોય છે ($\%$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo