$Cl_2$,$Br_2$ અને $I_2$ ની બંધ ઉર્જાનો ક્રમ નીચેનામાંથી કયો છે?

  • A
    $Cl_2 > Br_2 > I_2$
  • B
    $Br_2 > Cl_2 > I_2$
  • C
    $I_2 > Br_2 > Cl_2$
  • D
    $I_2 > Cl_2 > Br_2$

Explore More

Similar Questions

એક ડ્રાઈવર $400 ~m$ આગળ લાલ ટ્રાફિક સિગ્નલ જોઈને બ્રેક મારે છે. બ્રેક લગાવતી વખતે,વાહન $15 ~m/s$ ની ઝડપે ગતિ કરતું હતું અને $0.3 ~m/s^2$ ના દરે પ્રતિપ્રવેગ અનુભવતું હતું. બ્રેક લગાવ્યાની $1$ મિનિટ પછી ટ્રાફિક લાઈટથી વાહન દ્વારા કાપેલું અંતર કેટલું હશે ($~m$ માં)?

આતશબાજીમાં કયું તત્વ ક્રીમઝન લાલ રંગ માટે જવાબદાર છે?

આકૃતિમાં દર્શાવેલ સર્કિટમાં,$AC$ સ્ત્રોત $V = 20 \cos (2000 t)$ વોલ્ટેજ આપે છે. સ્ત્રોતનો અવરોધ અવગણતા,વોલ્ટમીટર અને એમીટરના રીડિંગ કેટલા હશે?

એક પદાર્થને $20 \ m/s$ ના વેગથી સમક્ષિતિજ સાથે $45^\circ$ ના ખૂણે ફેંકવામાં આવે છે. તેના ગતિપથનું સમીકરણ $h = Ax - Bx^2$ છે,જ્યાં $h$ ઊંચાઈ છે,$x$ સમક્ષિતિજ અંતર છે,અને $A$ તથા $B$ અચળાંકો છે. $A : B$ નો ગુણોત્તર શોધો $(g = 10 \ m/s^2)$.

યંગના ડબલ-સ્લિટ પ્રયોગમાં ફ્રિન્જની પહોળાઈ $0.2 \, mm$ છે. જો વપરાયેલ પ્રકાશની તરંગલંબાઇમાં $10\%$ નો વધારો કરવામાં આવે અને સ્લિટ્સ વચ્ચેના અંતરમાં પણ $10\%$ નો વધારો કરવામાં આવે,તો ફ્રિન્જની પહોળાઈ .......$mm$ થશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo