એક ડ્રાઈવર $400 ~m$ આગળ લાલ ટ્રાફિક સિગ્નલ જોઈને બ્રેક મારે છે. બ્રેક લગાવતી વખતે,વાહન $15 ~m/s$ ની ઝડપે ગતિ કરતું હતું અને $0.3 ~m/s^2$ ના દરે પ્રતિપ્રવેગ અનુભવતું હતું. બ્રેક લગાવ્યાની $1$ મિનિટ પછી ટ્રાફિક લાઈટથી વાહન દ્વારા કાપેલું અંતર કેટલું હશે ($~m$ માં)?

  • A
    $25$
  • B
    $360$
  • C
    $40$
  • D
    $375$

Explore More

Similar Questions

$1\, kg$ દળને દોરી $A$ વડે લટકાવવામાં આવ્યું છે. બીજી એક દોરી $C$ તેના નીચેના છેડા સાથે જોડાયેલ છે (આકૃતિ જુઓ). જો $C$ ને અચાનક ઝટકો આપવામાં આવે,તો

પોટેશિયમ ડાયક્રોમેટ $(K_2Cr_2O_7)$ નો ઉપયોગ જણાવો.

શરીરના પેશીઓમાંથી રુધિરમાં મુક્ત થતો કાર્બન ડાયોક્સાઇડ $(CO_2)$ નો મોટો ભાગ કયા સ્વરૂપે હોય છે?

જ્યારે ચુંબકીય ફ્લક્સમાં $2 \times 10^{-2} \, Wb$ નો ફેરફાર થાય અને પ્રવાહમાં $0.01 \, A$ નો ફેરફાર થાય ત્યારે મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સનો ગુણાંક કેટલો હશે?

$\sqrt{2}\,m$ બાજુવાળા ચોરસના ખૂણાઓ પર $+10\,\mu C$,$+5\,\mu C$,$-3\,\mu C$ અને $+8\,\mu C$ ના વિદ્યુતભારો મૂકવામાં આવ્યા છે. ચોરસના કેન્દ્ર પર સ્થિતિમાન કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo