$q$ જેટલો વિદ્યુતભાર,સ્થિર રહેલા બીજા વિદ્યુતભારિત કણ $Q$ તરફ $v$ જેટલી ઝડપથી ફેંકવામાં આવે છે. તે $Q$ ની નજીક $r$ જેટલા લઘુત્તમ અંતર સુધી પહોંચે છે અને પછી પાછો ફરે છે. જો $q$ ને $2v$ જેટલી ઝડપ આપવામાં આવે,તો લઘુત્તમ અંતર કેટલું થશે?

  • A
    $r$
  • B
    $2r$
  • C
    $\frac{r}{2}$
  • D
    $\frac{r}{4}$

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $a$ બાજુવાળા સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ $A, B, C$ પર અનુક્રમે $-q, q, q$ વિદ્યુતભારો મૂકવામાં આવ્યા છે. જો બાકીના બે વિદ્યુતભારોને સ્થિર રાખીને $-q$ વિદ્યુતભારને મુક્ત કરવામાં આવે,તો જ્યારે તે બાજુ $BC$ ના મધ્યબિંદુ $M$ માંથી પસાર થાય ત્યારે $-q$ વિદ્યુતભારની ગતિઊર્જા કેટલી હશે?

$12\,\mu C$ અને $8\,\mu C$ ના બે ધન બિંદુવત વિદ્યુતભારો એકબીજાથી $10\,cm$ દૂર છે. તેમને $4\,cm$ નજીક લાવવા માટે કરવું પડતું કાર્ય કેટલું હશે?

બે બિંદુવત વિદ્યુતભારો $A = +3 \text{ nC}$ અને $B = +1 \text{ nC}$ ને હવામાં $5 \text{ cm}$ ના અંતરે મૂકવામાં આવ્યા છે. વિદ્યુતભાર $B$ ને $A$ તરફ $1 \text{ cm}$ જેટલું ખસેડવા માટે કરવું પડતું કાર્ય કેટલું હશે?

$+q$ અને $-q$ વિદ્યુતભારો બિંદુ $A$ અને $B$ આગળ $2L$ અંતરે મૂકેલા છે. $C$ એ $A$ અને $B$ ની વચ્ચેનું મધ્યબિંદુ છે. $+Q$ વિદ્યુતભારને અર્ધવર્તુળાકાર માર્ગ $CRD$ પર ગતિ કરાવવા માટે થતું કાર્ય ....... છે.

$10^{-8} \text{ C}$ નો એક બિંદુવત વિદ્યુતભાર ઉગમબિંદુ પર મૂકવામાં આવ્યો છે. $2 \mu\text{C}$ ના બિંદુવત વિદ્યુતભારને બિંદુ $A(4, 4, 2) \text{ m}$ થી બિંદુ $B(2, 2, 1) \text{ m}$ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય . . . . . . $\text{J}$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo