$2q, -q, -q$ જેટલા વિદ્યુતભારો એક સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ પર મૂકેલા છે. ત્રિકોણના કેન્દ્ર પર:

  • A
    ક્ષેત્ર શૂન્ય છે પરંતુ સ્થિતિમાન શૂન્ય નથી.
  • B
    ક્ષેત્ર શૂન્ય નથી પરંતુ સ્થિતિમાન શૂન્ય છે.
  • C
    ક્ષેત્ર અને સ્થિતિમાન બંને શૂન્ય છે.
  • D
    ક્ષેત્ર અને સ્થિતિમાન બંને શૂન્ય નથી.

Explore More

Similar Questions

એક વિદ્યુતભાર તેનાથી $0.1\, m$ દૂર આવેલા બિંદુએ $1\, N/C$ નું વિદ્યુતક્ષેત્ર ઉત્પન્ન કરે છે. તો વિદ્યુતભારનું મૂલ્ય કેટલું હશે?

ઉગમબિંદુ પર $0.009 \ \mu C$ નો બિંદુવત વિદ્યુતભાર મૂકેલો છે. બિંદુ $(\sqrt{2}, \sqrt{7}, 0)$ આગળ આ બિંદુવત વિદ્યુતભારને લીધે વિદ્યુતક્ષેત્રની તીવ્રતાની ગણતરી કરો.

એક વિદ્યુતભારીત ગોળાની બહારના વિસ્તારમાં બે બિંદુઓ $1$ અને $2$ ધ્યાનમાં લો. આ બે બિંદુઓ ગોળાથી બહુ દૂર નથી. જો $\overrightarrow{E}$ અને $V$ અનુક્રમે વિદ્યુતક્ષેત્ર સદિશ અને વિદ્યુત સ્થિતિમાન દર્શાવતા હોય,તો નીચેનામાંથી કયું શક્ય નથી?

ત્રણ અલગ કરેલા ધાતુના ગોળાઓ $A$,$B$,અને $C$ ની ત્રિજ્યા અનુક્રમે $R$,$2R$,અને $3R$ છે અને દરેક પર સમાન વિદ્યુતભાર $Q$ છે. જો $U_A$,$U_B$,અને $U_C$ એ ગોળાઓની સપાટીની બરાબર બહારની ઉર્જા ઘનતા હોય,તો $U_A$,$U_B$,અને $U_C$ વચ્ચેનો સંબંધ શું છે?

બિંદુવત વિદ્યુતભારો $+q, -q, -q, +q, +Q$ અને $-q$ ને નિયમિત ષટ્કોણ $ABCDEF$ ના શિરોબિંદુઓ $A, B, C, D, E$ અને $F$ પર અનુક્રમે મૂકવામાં આવ્યા છે. $A, B, C, D$ અને $F$ પરના પાંચ વિદ્યુતભારોને કારણે ષટ્કોણના કેન્દ્ર '$O$' પરનું વિદ્યુતક્ષેત્ર, માત્ર $E$ પરના વિદ્યુતભાર $+Q$ ને કારણે કેન્દ્ર '$O$' પરના વિદ્યુતક્ષેત્ર કરતાં ત્રણ ગણું છે. $Q$ નું મૂલ્ય છે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo