આવૃત્તિ વિતરણમાં $20-30$ પ્રકારના નિવારક વર્ગની વર્ગલંબાઈ ....... છે.

  • A
    $9$
  • B
    $10$
  • C
    $11$
  • D
    $20$

Explore More

Similar Questions

નીચે આપેલ આવૃત્તિ વિતરણનો મધ્યક શોધો:
વર્ગ $21-25$ $26-30$ $31-35$ $36-40$ $41-45$ $46-50$ $51-55$
આવૃત્તિ $18$ $32$ $30$ $40$ $25$ $15$ $40$
($.675$ માં)

આપેલ આવૃત્તિ વિતરણ માટે,$n=100, A=20$ અને $\bar{x}=20$ છે. તો,$\Sigma f_{i} d_{i}=\ldots \ldots \ldots . .$

નીચે આપેલ આવૃત્તિ વિતરણનો મધ્યસ્થ $46$ છે અને કુલ આવૃત્તિ $230$ છે. ખૂટતી આવૃત્તિઓ $x$ અને $y$ શોધો.
વર્ગ $10-20$ $20-30$ $30-40$ $40-50$ $50-60$ $60-70$ $70-80$
આવૃત્તિ $12$ $30$ $x$ $65$ $y$ $25$ $18$

Difficult
View Solution

કોઈ આપેલ માહિતી માટે,જો $Z + M = 108$ અને $Z - M = -6$ હોય,તો મધ્યક $\bar{x} = \ldots \ldots \ldots$

આવૃત્તિ વિતરણ માટે દોરવામાં આવેલા બે પ્રકારના ઓજીવ (Ogives) બિંદુ $(20, 25)$ પર છેદે છે. તો,માહિતીનો મધ્યસ્થ ....... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo