$(SiH_3)_3N$ સંયોજન કેવું હોવાની અપેક્ષા છે?

  • A
    પિરામિડલ અને $(CH_3)_3N$ કરતા વધુ બેઝિક
  • B
    સમતલીય અને $(CH_3)_3N$ કરતા ઓછું બેઝિક
  • C
    પિરામિડલ અને $(CH_3)_3N$ કરતા ઓછું બેઝિક
  • D
    સમતલીય અને $(CH_3)_3N$ કરતા વધુ બેઝિક

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ જોડીમાં અણુઓનો બંધક્રમાંક $3$ છે અને તેઓ આઈસોઈલેક્ટ્રોનિક (isoelectronic) છે?

નીચેનામાંથી કયા અણુઓમાં $\pi 2p_x$ અને $\pi 2p_y$ આણ્વીય કક્ષકો $\sigma 2p_z$ આણ્વીય કક્ષક પછી ભરાય છે?

$KO_{2}$ શા માટે પેરામેગ્નેટિક (અનુચુંબકીય) છે?

આણ્વિય કક્ષકો બનાવવા માટે પરમાણ્વીય કક્ષકોના રેખીય સંયોજન $(LCAO)$ માટે જરૂરી મહત્વની શરતો લખો.

Difficult
View Solution

$N_2$,$NO^+$,$CN^-$ અને $CO$ માં સમાન બંધ ક્રમાંક શા માટે હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo