આણ્વિય કક્ષકો બનાવવા માટે પરમાણ્વીય કક્ષકોના રેખીય સંયોજન $(LCAO)$ માટે જરૂરી મહત્વની શરતો લખો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) આણ્વિય કક્ષકો બનાવવા માટે પરમાણ્વીય કક્ષકોનું રેખીય સંયોજન $(LCAO)$ ત્યારે જ થાય છે જો નીચેની શરતો સંતોષાય:
$1$. સંયોજાતી પરમાણ્વીય કક્ષકોની ઉર્જા સમાન અથવા લગભગ સમાન હોવી જોઈએ. ઉદાહરણ તરીકે,$1s$ કક્ષક બીજી $1s$ કક્ષક સાથે સંયોજાઈ શકે છે પરંતુ $2s$ કક્ષક સાથે નહીં,કારણ કે $2s$ કક્ષકની ઉર્જા $1s$ કક્ષક કરતા ઘણી વધારે હોય છે.
$2$. સંયોજાતી પરમાણ્વીય કક્ષકોની આણ્વિય અક્ષની આસપાસ સંમિતિ સમાન હોવી જોઈએ. પરંપરાગત રીતે,$z$-અક્ષને આણ્વિય અક્ષ તરીકે લેવામાં આવે છે. સમાન ઉર્જા ધરાવતી પરમાણ્વીય કક્ષકો જો સમાન સંમિતિ ન ધરાવતી હોય તો તે સંયોજાતી નથી. ઉદાહરણ તરીકે,એક પરમાણુની $2p_z$ કક્ષક બીજા પરમાણુની $2p_z$ કક્ષક સાથે સંયોજાઈ શકે છે,પરંતુ તેમની અલગ સંમિતિને કારણે $2p_x$ કે $2p_y$ કક્ષકો સાથે નહીં.
$3$. સંયોજાતી પરમાણ્વીય કક્ષકો મહત્તમ હદ સુધી એકબીજા પર વ્યાપન (overlap) પામવી જોઈએ. વ્યાપન જેટલું વધારે,આણ્વિય કક્ષકના કેન્દ્રો વચ્ચે ઇલેક્ટ્રોન ઘનતા તેટલી જ વધારે હશે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું પેરામેગ્નેટિક (અનુચુંબકીય) છે?

નીચેનામાંથી કઈ જોડીના સ્પીસીઝનો બંધ ક્રમાંક (bond order) સમાન છે?

$H_2^+$,$He_2^+$ અને $He_2^{2+}$ માટે બંધક્રમાંક ગણો.

જ્યારે બે પરમાણ્વીય કક્ષકો સંયોજાય છે ત્યારે તે શું બનાવે છે?

બંધ ક્રમાંક સામાન્ય રીતે આણ્વિય સ્પીસીઝની સ્થિરતાનો ખ્યાલ આપે છે. તમામ અણુઓ,જેમ કે $H_2$,$Li_2$ અને $B_2$ સમાન બંધ ક્રમાંક ધરાવે છે,છતાં તેઓ સમાન રીતે સ્થિર નથી. તેમની સ્થિરતાનો ક્રમ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo