ઉગમબિંદુમાંથી સમતલ $3x + 2y + 6z = 56$ પર દોરેલા લંબના લંબપાદના યામ શોધો.

  • A
    $\left(\frac{48}{7}, \frac{24}{7}, \frac{16}{7}\right)$
  • B
    $\left(\frac{24}{7}, \frac{48}{7}, \frac{16}{7}\right)$
  • C
    $\left(\frac{16}{7}, \frac{24}{7}, \frac{48}{7}\right)$
  • D
    $\left(\frac{24}{7}, \frac{16}{7}, \frac{48}{7}\right)$

Explore More

Similar Questions

જો બિંદુ $(2, \alpha, \beta)$ એ $(3, 4, 2)$ અને $(7, 0, 6)$ બિંદુઓમાંથી પસાર થતા અને $2x - 5y = 15$ સમતલને લંબ હોય તેવા સમતલ પર આવેલું હોય,તો $2\alpha - 3\beta$ ની કિંમત શોધો.

$\vec{n}$ એ સમતલ $\pi$ ને લંબ એકમ સદિશ છે, જે સદિશો $\hat{i}+3 \hat{k}$ અને $2 \hat{i}+\hat{j}-\hat{k}$ ને સમાવે છે. જો આ સમતલ $\pi$ બિંદુ $(-3,7,1)$ માંથી પસાર થાય છે અને $p$ એ ઉગમબિંદુથી આ સમતલ $\pi$ નું લંબ અંતર છે, તો $\sqrt{p^2+5}=$

ઉગમબિંદુમાંથી સમતલ પર દોરેલા લંબનો લંબપાદ $(4, -2, 5)$ છે,તો સમતલનું કાર્તેઝિયન સમીકરણ શોધો.

$(a, b, c)$ માંથી પસાર થતા અને સમતલ $\vec{r} \cdot(\hat{i}+\hat{j}+\hat{k})=2$ ને સમાંતર સમતલનું સમીકરણ શોધો.

સ્થાન સદિશો $\hat{i}+2\hat{j}+3\hat{k}$, $2\hat{i}+3\hat{j}-4\hat{k}$ અને $3\hat{i}-4\hat{j}+5\hat{k}$ ધરાવતા બિંદુઓમાંથી પસાર થતા સમતલનું ઉગમબિંદુથી લંબ અંતર શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo