નીચેની સ્પીસીઝમાં સાચો બંધ ક્રમાંક (bond order) કયો છે?

  • A
    $O_{2}^{+} < O_{2}^{-} < O_{2}^{2+}$
  • B
    $O_{2}^{-} < O_{2}^{+} < O_{2}^{2+}$
  • C
    $O_{2}^{2+} < O_{2}^{+} < O_{2}^{-}$
  • D
    $O_{2}^{2+} < O_{2}^{-} < O_{2}^{+}$

Explore More

Similar Questions

$H_2^+$,$He_2^-$ અને $He_2^{2-}$ માંથી કયા સ્પીસીઝનો બંધક્રમાંક સમાન છે?

$H_2^+$,$H_2$ અને $O_2^+$ સ્પીસિઝમાં ઇલેક્ટ્રોનની સંખ્યા જણાવો.

$OF$ કાલ્પનિક અણુ માટે $MO$ સિદ્ધાંતનો સરળ ઉપયોગ કરતા તેનો બંધ ક્રમાંક કેટલો મળે?

સમાન બંધ ક્રમાંક ધરાવતી સ્પીસીઝની જોડી કઈ છે?

નીચેનાને તેમના બંધ ક્રમાંક (bond order) ના સાચા ક્રમમાં ગોઠવો.
$I. N_2, II. O_2, III. O_2^+, IV. O_2^-$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo