ચારકોલની સપાટી પર નીચેના વાયુઓના અધિશોષણનો સાચો ક્રમ કયો છે: $H_2$ $(I)$,$CH_4$ $(II)$,$SO_2$ $(III)$?

  • A
    $III > II > I$
  • B
    $III > I > II$
  • C
    $II > I > III$
  • D
    $II > III > I$

Explore More

Similar Questions

નીચે કેટલાક વાયુઓના ક્રાંતિક તાપમાન આપેલા છે:
વાયુ ક્રાંતિક તાપમાન $(K)$
$He$ $5.2$
$CH_{4}$ $190$
$CO_{2}$ $304.2$
$NH_{3}$ $405.5$

ચોક્કસ જથ્થાના ચારકોલ પર સૌથી ઓછું અધિશોષણ દર્શાવતો વાયુ કયો છે?

જો $p$ દબાણે $m$ જથ્થાના અધિશોષક ઉપર $x$ જથ્થાનો વાયુ અધિશોષિત થતો હોય,તો ફ્રુન્ડલીચ અધિશોષણ સમતાપી આલેખ નીચેનામાંથી કોના માટે સીધી રેખા આપે છે?

ભૌતિક અધિશોષણ (physisorption) અને રાસાયણિક અધિશોષણ (chemisorption) બંને પ્રક્રિયાઓ માટે સાચું વિધાન કયું છે?

$KI$ દ્વારા $AgNO_3$ ના તટસ્થીકરણમાં,કલીલ કણો પરનો ધન વીજભાર કોના અધિશોષણને કારણે હોય છે?

નીચેનામાંથી કયું વિધાન શોષણ (absorption) વિશે સાચું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo