$Al$,$Ga$,$In$ ના ગલનબિંદુઓનો સાચો ક્રમ કયો છે?

  • A
    $Ga < In < Al$
  • B
    $In < Ga < Al$
  • C
    $Al < Ga < In$
  • D
    $Ga < Al < In$

Explore More

Similar Questions

સોડિયમ બોરેટની $H_2SO_4$ (સાંદ્ર) અને $C_2H_5OH$ સાથેની પ્રક્રિયાથી એક સંયોજન '$A$' મળે છે જે લીલી જ્યોત સાથે સળગે છે. સંયોજન '$A$' શું છે?

ડાયબોરેનમાં બોરોનનું સંકરણ કયા પ્રકારનું હોય છે?

સમૂહ $13$ ના તત્ત્વો માટે ગલનબિંદુનો સાચો ક્રમ કયો છે?

નીચેનાની સમજૂતી આપો:
$(1)$ એલ્યુમિનિયમ $[AlF_6]^{3-}$ આયન બનાવે છે પરંતુ બોરોન $[BF_6]^{3-}$ આયન બનાવતું નથી.
$(2)$ $PbX_2$ એ $PbX_4$ કરતા વધુ સ્થાયી છે.

Difficult
View Solution

ડાયબોરેન $(B_2H_6)$ ના સંદર્ભમાં નીચેનામાંથી કયું સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo