આપેલ સર્કિટ માટે સમય $t = 0$ અને $t = \infty$ પર પ્રવાહ $(i)$ અનુક્રમે કેટલો હશે?

  • A
    $\frac{18 E }{55}, \frac{5 E }{18}$
  • B
    $\frac{10 E }{33}, \frac{5 E }{18}$
  • C
    $\frac{5 E }{18}, \frac{18 E }{55}$
  • D
    $\frac{5 E }{18}, \frac{10 E }{33}$

Explore More

Similar Questions

એક ઇન્ડક્ટન્સ કોઈલનો ટાઈમ કોન્સ્ટન્ટ $4 \, sec$ છે. જો તેને બે સમાન ભાગોમાં કાપીને સમાંતર જોડવામાં આવે,તો સર્કિટનો નવો ટાઈમ કોન્સ્ટન્ટ .....$sec$ થશે.

$100\, W$ નો એક બલ્બ $1\, H$ ના આદર્શ ઇન્ડક્ટન્સ સાથે સમાંતર જોડાયેલ છે. આ ગોઠવણ એક સ્વીચ દ્વારા $90\, V$ ની બેટરી સાથે જોડાયેલ છે. સ્વીચ દબાવતા,

નીચે આપેલા પરિપથમાં એક ચોક્કસ ક્ષણે અવરોધ વધારવામાં આવે છે. આ ક્ષણે અવરોધનું મૂલ્ય $10\,\Omega$ છે. પરિપથમાં પ્રવાહ કેટલો હશે?

Difficult
View Solution

આપેલ પરિપથના સંદર્ભમાં,સાચું વિધાન કયું છે?

વિધાન : $d.c.$ પરિપથમાં ઇન્ડક્ટર દ્વારા આપવામાં આવતો અવરોધ હંમેશા અચળ હોય છે.
કારણ : સ્થાયી અવસ્થામાં ઇન્ડક્ટરનો અવરોધ શૂન્યતર હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo