બે કોએક્સિયલ (સહ-અક્ષીય) ગૂંચળાઓમાં સમાન દિશામાં વિદ્યુતપ્રવાહ વહે છે. જ્યારે બે ગૂંચળાઓ વચ્ચેનું અંતર વધારવામાં આવે છે,ત્યારે ગૂંચળાઓમાં વિદ્યુતપ્રવાહ:

  • A
    વધશે
  • B
    ઘટશે
  • C
    અપરિવર્તિત રહેશે
  • D
    માહિતી અધૂરી છે

Explore More

Similar Questions

બે ચોરસ વાયર ફ્રેમ $abcd$ અને $efgh$ ને આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમાન રીતે ઘટતા ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે. બંને લૂપમાં પ્રેરિત પ્રવાહની દિશા શું હશે?

ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતી વાહક કોઈલ પ્રેરિત $e.m.f.$ ઉત્પન્ન કરે છે. આ કોના અનુસાર છે?

સમય $t=0$ પર એક કોઈલમાંથી પસાર થતું ચુંબકીય ફ્લક્સ $4 \times 10^{-4} \ Wb$ છે. તે $t$ સેકન્ડમાં તેના મૂળ મૂલ્યના $30 \%$ સુધી ઘટે છે. જો કોઈલમાં પ્રેરિત e.m.f. $0.56 \ mV$ હોય,તો $t$ નું મૂલ્ય કેટલું હશે ($s$ માં)?

પ્રેરિત $emf$ નીચેનામાંથી કોના દ્વારા ઉત્પન્ન કરી શકાતું નથી?

$0.1 \ m^2$ ક્ષેત્રફળ ધરાવતા ગૂંચળામાં $500$ આંટા છે. જો આ ગૂંચળાને $4 \times 10^{-4} \ Wb/m^2$ તીવ્રતા ધરાવતા ચુંબકીય ક્ષેત્રમાં મૂક્યા બાદ $0.1 \ s$ માં $90^o$ જેટલું ફેરવવામાં આવે,તો ગૂંચળામાં ઉદ્ભવતું સરેરાશ emf ......$V$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo