પ્રેરિત $emf$ નીચેનામાંથી કોના દ્વારા ઉત્પન્ન કરી શકાતું નથી?

  • A
    પરિપથની નજીક ચુંબકને ગતિ કરાવીને
  • B
    ચુંબકની નજીક પરિપથને ગતિ કરાવીને
  • C
    બીજા પરિપથની નજીક રાખેલા એક પરિપથમાં પ્રવાહ બદલીને
  • D
    પરિપથમાં મોટો પરંતુ અચળ પ્રવાહ જાળવી રાખીને

Explore More

Similar Questions

$2\,m^2$ ક્ષેત્રફળ ધરાવતી એક કોઈલને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે, જે $2$ સેકન્ડના ગાળામાં $1\,Wb/m^2$ થી બદલાઈને $4\,Wb/m^2$ થાય છે. કોઈલમાં પ્રેરિત $e.m.f.$ ......$V$ હશે.

$10 \ \Omega$ અવરોધ ધરાવતા બંધ લૂપ સાથે સંકળાયેલ તત્કાલીન ચુંબકીય ફ્લક્સ $\phi = 2t^2 - 5t + 1$ દ્વારા આપવામાં આવે છે. $t = 0.25 \ s$ સમયે પ્રેરિત પ્રવાહનું મૂલ્ય . . . . . . હશે. ($A$ માં)

એક ચોરસ વાહક લૂપને અનંત લંબાઈના વિદ્યુતપ્રવાહ ધારિત તારની નજીક એવી રીતે મૂકવામાં આવે છે કે તેની એક બાજુ તારને સમાંતર રહે, જે આકૃતિમાં દર્શાવેલ છે. જો સીધા તારમાં વહેતો વિદ્યુતપ્રવાહ અચાનક અડધો કરવામાં આવે, તો નીચેનામાંથી કયું વિધાન સાચું હશે? "લૂપ .......".

$10\,\Omega$ અવરોધ ધરાવતા કોઈલમાંથી પસાર થતા ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય છે. પરિણામે તેમાં પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થાય છે,જે સમય સાથે આકૃતિમાં દર્શાવ્યા મુજબ બદલાય છે. કોઈલમાંથી પસાર થતા ચુંબકીય ફ્લક્સમાં થતા ફેરફારનું મૂલ્ય વેબરમાં કેટલું હશે?

$20$ આંટા અને $25 \, cm^2$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતી એક લંબચોરસ કોઈલનો અવરોધ $100 \, \Omega$ છે. જો કોઈલના સમતલને લંબ ચુંબકીય ક્ષેત્ર $1000 \, T/s$ ના દરે બદલાતું હોય,તો કોઈલમાં વહેતો પ્રવાહ $....... \, A$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo