$0.2 \,H$ ઇન્ડક્ટન્સ ધરાવતા કોઈલમાં વિદ્યુતપ્રવાહ $5 \,A$ થી બદલાઈને $2 \,A$ થાય છે,જેમાં $0.5 \,s$ નો સમય લાગે છે. કોઈલમાં ઉદ્ભવતા સરેરાશ પ્રેરિત emf નું મૂલ્ય કેટલું હશે ($\,V$ માં)?

  • A
    $0.6$
  • B
    $1.2$
  • C
    $30$
  • D
    $0.3$

Explore More

Similar Questions

$L$ ઇન્ડક્ટન્સ અને $\ell$ લંબાઈ ધરાવતા સોલેનોઇડ બનાવવા માટે જરૂરી પાતળા તારની લંબાઈ કેટલી હશે? (જો આડછેદનો વ્યાસ તેની લંબાઈ કરતા ઘણો ઓછો ગણવામાં આવે તો)

Difficult
View Solution

$l$ લંબાઈ અને $L$ આત્મ-પ્રેરકત્વ ધરાવતા સોલેનોઈડ બનાવવા માટે જરૂરી તારની લંબાઈ કેટલી છે?

સોલેનોઇડમાંથી પસાર થતા પ્રવાહનો સમય વિરુદ્ધનો આલેખ આકૃતિમાં દર્શાવેલ છે. કયા સમયે બેક ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ $(emf)$ મહત્તમ હશે? જો $t = 3\;s$ સમયે બેક $emf$ નું મૂલ્ય $e$ હોય, તો $t = 7\;s$, $15\;s$ અને $40\;s$ સમયે બેક $emf$ શોધો. $OA$, $AB$ અને $BC$ સીધી રેખાઓ છે.

ચાર ઇન્ડક્ટર્સ $A, B, C, D$ માટે ચુંબકીય ફ્લક્સ $(\phi)$ વિરુદ્ધ પ્રવાહ $(I)$ નો આલેખ દોરવામાં આવ્યો છે. કયા ઇન્ડક્ટર માટે સેલ્ફ-ઇન્ડક્ટન્સનું મૂલ્ય સૌથી વધુ છે?

$5\, H$ ઇન્ડક્ટન્સ ધરાવતા કોઈલમાં વિદ્યુતપ્રવાહ $2\, A/s$ ના દરે ઘટે છે. તો ઉદ્ભવતું $e.m.f.$ ....$V$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo