નિર્પેક્ષ તાપમાન $T$ અને $v_{rms}^2$ વચ્ચેનો આલેખ કેવો મળે?

  • A
    Option A
  • B
    Option B
  • C
    Option C
  • D
    Option D

Explore More

Similar Questions

$20 \ K$ તાપમાને હાઇડ્રોજન અણુનો જે r.m.s. વેગ હોય, તે જ વેગ ઓક્સિજન અણુનો કયા તાપમાને હોય ($K$ માં)?

$27 \, ^\circ C$ તાપમાને એક વાયુની $rms$ ઝડપ $1930 \, m/s$ છે. તો તે વાયુ કયો છે?

Difficult
View Solution

જો $c$ એ વાયુના અણુઓની $rms$ ઝડપ હોય અને $v$ એ વાયુમાં ધ્વનિ તરંગોની ઝડપ હોય,તો સાબિત કરો કે તમામ દ્વિ-પરમાણ્વીય વાયુઓ માટે $\frac{c}{v}$ અચળ છે અને તાપમાનથી સ્વતંત્ર છે.

$27^{\circ}C$ તાપમાને અને $1.0 \times 10^5 \, N/m^2$ દબાણે વાયુની $rms$ ઝડપ $200 \, m/s$ છે. તો $127^{\circ}C$ તાપમાને અને $0.5 \times 10^5 \, N/m^2$ દબાણે $rms$ ઝડપ કેટલી હશે?

વાતાવરણમાં $H_2$ અને $He$ જેવા હલકા વાયુઓ નહિવત માત્રામાં જોવા મળે છે. કેમ?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo