વક્રો $(1)$,$(2)$,$(3)$ અને $(4)$ પ્રકાશની બે અલગ-અલગ તીવ્રતા $(I_1 > I_2)$ પર લાગુ કરેલ વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $(V)$ અને ફોટોઈલેક્ટ્રિક પ્રવાહ $(i)$ વચ્ચેનો ફેરફાર દર્શાવે છે. કઈ આકૃતિમાં સાચો ફેરફાર દર્શાવેલ છે?

  • A
    Option A
  • B
    Option B
  • C
    Option C
  • D
    Option D

Explore More

Similar Questions

એક ફોટોસેલને $1 \ m$ દૂર મૂકેલા પ્રકાશના નાના ઉદ્દગમ વડે પ્રકાશિત કરવામાં આવે છે. જ્યારે પ્રકાશના તે જ ઉદ્દગમને $1/2 \ m$ ના અંતરે મૂકવામાં આવે,ત્યારે ફોટોકેથોડ દ્વારા ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની સંખ્યા .......

પ્રકાશ-વિદ્યુત અસરના પ્રયોગમાં પોટેન્શિયલની પ્રકાશ-વિદ્યુત પ્રવાહ પર થતી અસર સમજાવો.

આલેખ ચાર અલગ-અલગ વિકિરણો માટે એનોડ પોટેન્શિયલ સાથે ફોટોકરન્ટમાં થતો ફેરફાર દર્શાવે છે. ધારો કે $I_a, I_b, I_c$ અને $I_d$ એ તીવ્રતા છે અને $f_a, f_b, f_c$ અને $f_d$ એ અનુક્રમે વક્ર $a, b, c$ અને $d$ માટેની આવૃત્તિઓ છે,તો

ફોટોઈલેક્ટ્રિક અસરના પ્રયોગમાં આપાત વિકિરણની આવૃત્તિની અસર સમજાવો.

Difficult
View Solution

એક ફોટોસેલના કૅથોડના દ્રવ્યને એવી રીતે બદલવામાં આવે છે કે જેથી કૅથોડની સપાટીના દ્રવ્યનું વર્કફંકશન $W_1$ થી બદલાઈને $W_2$ થાય છે. $(W_2 > W_1)$. જો કૅથોડની સપાટી બદલ્યા પહેલા અને પછી ઉદભવતા ફોટોઈલેક્ટ્રૉન પ્રવાહ અનુક્રમે $I_1$ અને $I_2$ હોય તથા $hf > W_2$ હોય,તો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo